Posted in PAINTED WORDS

ક્રિયેટીવ બનવું એટલું અઘરું નથી જેટલું સહેલું લાગે છે …!!!!!!!!


જે લોકો ક્રિયેટીવ હોય છે તે લોકો વધુ ખુશ હોય છે ‘ આ વિજ્ઞાનિક રીતે સાબિત થયેલું સત્ય છે . તો આ સત્યની સામે પારનું એક બીજું સત્ય એ પણ છે કે જે લોકો ખુશ રહેતા હોય છે તે વધુ ક્રિયેટીવ હોય છે .ઓકે એગ્રી પણ હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ક્રિયેટીવીટી એટલે શું ? શું છે ક્રિયેટીવીટીની વ્યાખ્યા ?

Posted in PAINTED WORDS

રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં , રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?


ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?
ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને