Posted in PAINTED WORDS

World Emoji Day.


ca2027438dee65c93d4ba06a17385e76--world-emoji-day-emoji-dictionary

whatsapp ના emoji માં એક date છે. 17,July.
૨૦૦૨ MacWorld Expo માં Mac OS ની iCal ની ફર્સ્ટ જાહેરાત કરેલી. જે World Emoji Day તરીકે સેલીબ્રેટ કરવા લાગ્યા.

#worldemojiday.

Advertisements
Posted in PAINTED WORDS

Advt observation !dea


એડ માં ઘણું બધું સાંકેતિક રીતે સાચુ કહેતા હોય છે. જેમ કે હમણાં આવેલી idea ની એડ.

૧. તમે બધા એફોર્ડ કરી ન શકો એટલી Tariff rate તમારે ચુકવવા પડશે. એટલે ગ્રુપ માં જોવાનું રાખો.

૨. બસ, ટ્રેન   નહિ પણ પ્લેન માં મુસાફરી કરવા વાળા આ 4G ની કિંમત ચૂકવી શકે.

સમજે ક્યાં ?

 

Posted in PAINTED WORDS

Ad-Ob-1


એડ માં સત્ય છુપાયેલું હોય છે.

જેમકે ગારનીયર ની એડ માં છેલ્લે શું કહે છે?logo-garnier

Take Care ,મતલબ  આ પ્રોડક્ટ વાપરતા ધ્યાન રાખજો

 So, Take Care.

Posted in PAINTED WORDS

Baleno-


આમ તો મારુતિ સુઝુકી  કારની  design કરવામાં પાછળ છે.  બીજી કાર કંપનીની જેમ દેખાવમાં આકર્ષક નથી લાગતી. લવ એટ ફર્સ્ટ સાઈટ થવું જોઈએ. Nexa showroom ની નવી કાર બલેનો ની વાત કરીએ તો ડીઝાઇન હંમેશા આઈડેન્ટીકલ હોવી જોઈએ. જે આ કાર માં missing છે. મર્સિડીઝ બેન્ઝ માંથી ‘પ્રેરણા’ લઈને ભલે બનાવી હોય.પણ જો આગળ ની હેડલાઈટ જેવી પાછળ -ટેઈલ લાઈટ માં ડીઝાઇન કરી હોય તો પરફેક્ટ લાગે!

બીજા ફીચર્સ અને performance જોરદાર છે. અહી આઉટર લુકની જ વાત કરી છે.

autumn-orange.png