Posted in Advt

Ad-Ob (Toothpaste)


એડ નું બીજું નામ બ્રેન વોશ.

૧.તમને કોણે શીખવાડ્યું કે ટુથપેસ્ટને ટુથબ્રશ પર આખી જ લગાડવી?Double-spread-Magazine-AD

કેમ એવી ક્વોલીટી ટુથપેસ્ટ ના બનાવી શકાય કે થોડી લ્યો છતાં એવી જ ઈફેકટીવ રહે.?

૨.બીજું, ૧૨ કલાક પ્રોટેકશન જ. મતલબ સવારે ૭ વાગે કર્યું તો  રાત્રે ૭ વાગે ઈફેક્ટ ખલાસ. એટલે બે વાર કરવું પડે જેથી ક્વોન્ટીટી વધારે વપરાય અને માલ વધારે વેચાય. ૧૮-૨૪ કલાક ઈફેક્ટ રહે એવી ટુથપેસ્ટ બનાવવી નહિ.

૩. ઘણી ટુથપેસ્ટ સેન્સીટીવીટી ઘટાડવા માટે  તો કેટલીક ટીથ વ્હાઈટ કરવા માટે તો કેટલીક કીટાણું સાથે લડવા માટે, બીજી ફ્રેશનેશ માટે… એક ટુથપેસ્ટ માં બધું  કેમ ના હોય?

*Ad-Ob= Advertise Observation

Advertisements
Posted in Advt

Think out of ‘Line’


મારુતિ સુઝુકી એ ફોરેનકાર માંથી ‘ઈન્સ્પાયર’ થઈને પહેલી વાર સ્વીફ્ટકારમાં હેડ લાઈટ અને ટેઈલ લાઈટ બંને આઉટ ઓફ લાઈન એટ્લે કે બાઉન્ટ્રીની બાર ડીઝાઇન કરી. એ સફળ થવા પાછળ એની પ્રાઈઝ ટેગ,સ્પેસ અને બ્રાંડ નેમ જેવા કારણો પણ હતા. આ ડીઝાઇન ની માર્કેટ ડીમાંડ જોતા ઇન્સ્ટંટ ભારતની બીજા નંબરની બ્રાંડ હુન્ડાઈ i20 માં આ design સાથે ઘણા બીજા ફીચર્સ એડ કરી પ્રીમીયમ હેચબેક કાર લોન્ચ કરી. જે ખુબ સકસેસ રહી.

આ પછી મોસ્ટ ઓફ કંપની આવી ડીઝાઇનવાળી Picturesકાર ભારતના માર્કેટ માં લોન્ચ કરતી થઇ ગઈ.