Posted in Uncategorized

સેડ હાર્ટ, કરેજીયસલી…!!!


એક મર્દ પોસ્ટ! 🙂

સેડ હાર્ટ, કરેજીયસલી…!!!.

Advertisements
Posted in Uncategorized

Geetgurjari's Blog

Stars are many,sun is one,
Gods are many,Creator is one.

When life is Pleasure,
Then living will be fun.

I have spreaded hands,
So please keep aside a Gun.

Spring has come,
Now won’t you run?

The world is garden,
We are gardener,my Son!

View original post

Posted in Uncategorized

Mount Meghdoot

ગતાંકથી આગળ,

6. ફેઈલ્યોરનું શું કરવું? બધુંય સમજાય છે,ખબર બી પડે છે,પણ પચાવી નથી શકાતું… 😦

કૃષ્ણ- યાદ કરો તો જરા,તમે કૈક એચીવ કરેલું ત્યારે એમ થયું હતું કે આ એચિવમેન્ટ પચશે કે નહિ? નહિ ને? એ ન પચી હોય ત્યારે જ હારનો અપચો થાય. જીતીએ ત્યારે બેશક મૌજ કરવી,પાર્ટી કરવી, ગમતાનો ગુલાલ કરવો. પણ એ યાદ રાખવું કે આ બધું જ તબાહ થઇ જશે. તું, તારું એચિવમેન્ટ બધું જ. રહેશે તો ફક્ત તારા એ માટેના પ્રયત્નો.યેસ,યુ ગોટ રાઈટ. કર્મ.કામ.[ઓય, અત્યારે એ ‘કામ’ની વાત નથી.ચૂઊપ 😉 ] તમારું પરફોર્મન્સ અને એ માટેનું ડિવોટેડ ડેડીકેશન જ તમને જીવતા રાખશે. કામ કરતા થાકો ત્યારે આપોઆપ હું ઊંઘ આપી દઈશ કે જેથી તમે ઉઠો ત્યારે નવા વિચારો અને નવું જોમ તમારી રાહ જોતું હોય. ફેઇલ્યોરથી બીવો નહિ,એને પોતાના જોશમાં ઉમેરી દો. એક પ્રોડક્ટનો પ્રોફિટ જેમ બીજી પ્રોડક્ટમાં લગાડી દઈએ એમ જ સ્તો. 🙂

7.  જયારે કો-ઓપરેશનથી કામ પાર પડતું હોય છે ત્યારે…

View original post 660 more words

Posted in Uncategorized

Q & A with our beloved Yuva God Krushn 1

Mount Meghdoot

શોક્ડ? 😛  કૃષ્ણ,આપણા સૌના સૌથી પ્રિય ભગવાન…ના ના, ભગવાન નહિ,કેમકે ભગવાન તો વરદાન આપે,તથાસ્તુ બોલે ને ઇચ્છાઓ પૂરી કરે. કૃષ્ણ આપણી જોડે રમે,જમે અને હસતા હસતા જિંદગીના ફંડા શીખવે.ડીટ્ટો કોઈ દિલોજાન દોસ્તની જેમ, નહિ?કૃષ્ણ મિત્ર છે, માર્ગદર્શક છે અને મૌજ કરીને જીવતા શીખવે છે એટલે જ આપણને બધાયને એ પોતાનો લાગે છે. ડાર્ક દુનિયામાં દિલના દર્દ વેચવા સહેલા છે,વહેંચવા અઘરા છે. અને એટલે જ આજના યુવામન એ કેટલાક પ્રશ્નો એની સમક્ષ મુક્યા છે જેનો કૃષ્ણ જવાબ આપવાનો છે. મિત્ર તરીકે, ઘુવડ-ગંભીર ડોળઘાલું વડીલની જેમ નહિ, નટખટ નખરા કરતા કરતા…એણજોય… 😉

 

1. દોસ્તી પણ હવે દિલથી નહિ, દિમાગથી થાય છે. સેઇમ ટુ સેઇમ ફોર એની રીલેશનશીપ..હાઉ ટુ મેનેજ?

કૃષ્ણ- જો દોસ્ત, આવું બધું વીચારવા કરતા બી ઓનેસ્ટ. ભલેને પેલો/પેલી તમને યુઝ કરી જાય!! વેઈટ વેઈટ બધું કહું છું લા….ઉતાવળા કા થાવ? 😦 વેલ, પહેલા તો એ કે ઉતાવળ કેમ છે આટલી બધી?ડીઝલ એન્જીનવાળી કાર સ્ટાર્ટ થાય ત્યારે પહેલા એન્જીન ગરમ…

View original post 516 more words