Posted in PAINTED WORDS

કૃષ્ણોત્સવ


 ઉજવણી કરવા લાયક લેખની લિન્ક:

Advertisements
Posted in PAINTED WORDS

HBD


હા, બર્થ ડે હોય એટ્લે બાય ડિફોલ્ટ ખુશ હોઈએ કારણ કે હેપી બર્થડે નામની નોટિફિકેશન થોડી થોડી વારે ટપકતી  રહે…

મારા બર્થડે ના દિવસે જસ્ટ કિરીયોસિટી  ખાતર વિકિપીડિયા ડખોળ્યું તો થોડું રસપ્રદ જાણવા મળ્યું.

18,ઓગસ્ટે જન્મેલા મોટાભાગના આર્ટિસ્ટ,writer,પોએટ, મ્યુઝિશિયન,સિંગર,ફૂટબોલર  થયા છે. લિવિંગ લીજેન્ડ ગુલઝાર સાહેબ પણ એ દિવસે જન્મેલા છે.

આ રહી વિકિપીડિયાની લિન્ક.

તમે પણ તમારી બર્થ ડેટ સર્ચ કરી જુઓ! 😉

Posted in PAINTED WORDS

Required: A Masculine Writer


Required: A Masculine Writer

જોઈએ છે: ગુજરાતી સાહિત્યમાં એક મર્દ લેખક. શારીરિક ઉમર: ગમે તે. માનસિક ઉમર: 26 થી 35 ની વચ્ચે. લાયકાત: નાગાને નાગો અને લુચ્ચાને લુચ્ચો કહેવાની ત્રેવડ અને વાંચન. અનુભવીને પ્રથમ પસંદગી. વિશેષ: કલમને ઈમાન ગણવાની અને ધમકીઓ/ઉપેક્ષા/જુથવાદ/ NO ચંદ્રક/NO પુરસ્કારની પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારી

Mount Meghdoot

જોઈએ છે: ગુજરાતી સાહિત્યમાં એક મર્દ લેખક. શારીરિક ઉમર: ગમે તે. માનસિક ઉમર: 26 થી 35 ની વચ્ચે. લાયકાત: નાગાને નાગો અને લુચ્ચાને લુચ્ચો કહેવાની ત્રેવડ અને વાંચન. અનુભવીને પ્રથમ પસંદગી. વિશેષ: કલમને ઈમાન ગણવાની અને ધમકીઓ/ઉપેક્ષા/જુથવાદ/ NO ચંદ્રક/NO પુરસ્કારની પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારી.

ગુજરતી જીન્દગીમાં નદીના પુરની જેમ ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય છે,પણ લાઈફની આ રોલરકોસ્ટર રાઈડમાં બેબાક બનીને જીવવાની ઈચ્છા વ્યક્તિને ઉંચે પહોચાડે છે. લેખકો અને એમનું ઓડિયન્સ, આ બેયનો સંબંધ થોડો વિચિત્ર છે. નસીબે સુડી લેખકો, ચપ્પા લેખકો, છીણી લેખકોની બણબણી રહેલી ફોજ જયારે ગુજરાતી ભાષાની પ્રજાને આપી છે ત્યારે બક્ષી ખરા અર્થમાં કટાર લેખક તરીકે ઉભરી આવે છે. કાયમ ભૂતકાળને યાદ કરવાનો ન હોય. એ જરૂરી પણ નથી અને અનિવાર્ય પણ નથી. પણ હા, એક વોઇડ ( બોલે તો ,ખાલીપો ) જરૂર લાગે છે એક વાચકને. જેમ જેમ પેઢી બદલાય છે એમ એમ એનો વોઇસ ફરતો રહે એ અનિવાર્ય શરત છે. પણ, લેખકનું સત્ય અને…

View original post 867 more words

Posted in PAINTED WORDS

In Time – ક્યા પતા કલ હો ના હો


Mount Meghdoot

તમે જયારે ૨૫ વર્ષ ના થાઓ છો ત્યારે તમારું શરીર એજિંગ પ્રોસેસ બંધ કરી દે છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી માનસિક અને શારીરિક રીતે તમે ૨૫ વર્ષ ના જ રહો છો. પણ નોર્મલી આવું થયા પછી આ શરીર માત્ર એક જ વર્ષ જીવી શકે છે, સિવાય કે નીચે દેખાડ્યું એમ તમારી બાયોલોજીકલ ક્લોક માં થોડો સમય હોય.

અને એટલે જ જીવવા માટે સમય ને કરન્સી તરીકે અપનાવી લેવા માં આવી છે, તમે પૈસા કે ડોલર આપવા ને બદલે સમય માં લેવડ દેવડ કરો છો. તમે કોઈ ને તમારો અડધો કલાક ઉધાર આપો છો, એક કોફી પીવા માટે ચાર મીનીટ ખર્ચો છો કે એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટે દોઢ કલાક આપો છો. અને આ રીતે, યોર ટાઈમ ઇઝ લીટરલી અ મની. તમારા આ “પૈસા” ખૂટી જાય એટલે માત્ર એક જ સેકંડ માં તમારું એ “ફોરેવર ટ્વેન્ટી ફાઈવ” શરીર એક ઝાટકે નિર્જીવ થઇ જાય છે. તમે તમારા…

View original post 921 more words