Posted in PAINTED WORDS

Baleno-


આમ તો મારુતિ સુઝુકી  કારની  design કરવામાં પાછળ છે.  બીજી કાર કંપનીની જેમ દેખાવમાં આકર્ષક નથી લાગતી. લવ એટ ફર્સ્ટ સાઈટ થવું જોઈએ. Nexa showroom ની નવી કાર બલેનો ની વાત કરીએ તો ડીઝાઇન હંમેશા આઈડેન્ટીકલ હોવી જોઈએ. જે આ કાર માં missing છે. મર્સિડીઝ બેન્ઝ માંથી ‘પ્રેરણા’ લઈને ભલે બનાવી હોય.પણ જો આગળ ની હેડલાઈટ જેવી પાછળ -ટેઈલ લાઈટ માં ડીઝાઇન કરી હોય તો પરફેક્ટ લાગે!

બીજા ફીચર્સ અને performance જોરદાર છે. અહી આઉટર લુકની જ વાત કરી છે.

autumn-orange.png

Advertisements
Posted in Advt

Think out of ‘Line’


મારુતિ સુઝુકી એ ફોરેનકાર માંથી ‘ઈન્સ્પાયર’ થઈને પહેલી વાર સ્વીફ્ટકારમાં હેડ લાઈટ અને ટેઈલ લાઈટ બંને આઉટ ઓફ લાઈન એટ્લે કે બાઉન્ટ્રીની બાર ડીઝાઇન કરી. એ સફળ થવા પાછળ એની પ્રાઈઝ ટેગ,સ્પેસ અને બ્રાંડ નેમ જેવા કારણો પણ હતા. આ ડીઝાઇન ની માર્કેટ ડીમાંડ જોતા ઇન્સ્ટંટ ભારતની બીજા નંબરની બ્રાંડ હુન્ડાઈ i20 માં આ design સાથે ઘણા બીજા ફીચર્સ એડ કરી પ્રીમીયમ હેચબેક કાર લોન્ચ કરી. જે ખુબ સકસેસ રહી.

આ પછી મોસ્ટ ઓફ કંપની આવી ડીઝાઇનવાળી Picturesકાર ભારતના માર્કેટ માં લોન્ચ કરતી થઇ ગઈ.

Posted in PAINTED WORDS

વિરોધ, વસવસો, વેદના, વેપલો : વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહિ હોતા !


planetJV

એવોર્ડ પરત કરવાની ચર્ચા મેન્ટલ હોસ્પિટલના વોર્ડમાં પહોંચી રહી છે, ત્યારે વિચારોનું વાસ્તવિક વિરાટદર્શન!

dali 2.1

તાજો લેખ રિલેવન્ટ છે, એટલે અહીં મુક્યો. મુનવ્વર રાણા જેવા ગમતા શાયરે એવોર્ડ રકમ સહિત અને સરકારને બદલે સમાજના વિરોધમાં એવી સ્પષ્ટતા સાથે પરત કર્યો એ ક્લેરિટી ગમી પણ ખરી.

આ ખરા અર્થમાં ૩૬૦ ડીગ્રીના સત્ય વાળો લેખ પ્રગટ થયા પછી ઘણા સરસ પ્રતિભાવો મળ્યા. જાણીતા અને ખરા અર્થમાં જાનપદી એવા સંવેદનશીલ કર્મશીલ લેખક ધ્રુવ ભટ્ટે એમના મેસેજમાં કહ્યું કે એવોર્ડ કૃતિને મળે છે, વ્યક્તિને નહિ ! તો વ્યક્તિ એના પર આવો માલિકીભાવ કઈ રીતે રાખે ? પોઈન્ટ.

એવો જ સરસ મુદ્દો રીડરબિરાદર વિશાલ પારેખે કહ્યો કે, “મને તો આ સાહિત્યકારોની સન્માન પરત કરવાની ઝુંબેશની અને કોમી હુલ્લડોની મોડસ ઓપરેન્ડીમાં ઘણી સમાનતા લાગે છે. જેમ કોમી હુલ્લડમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા તત્વો કોઈ બહાનું શોધી ટોળું ભેગું કરી એને ઉકસાવે છે પછી તોફાનની શરૂઆત કરી પોતે છુમંતર થઇ જાય છે.અને બાકી નું કામ પેલું ટોળું જ પુરું…

View original post 2,341 more words

Posted in PAINTED WORDS

ક્રિયેટીવ બનવું એટલું અઘરું નથી જેટલું સહેલું લાગે છે …!!!!!!!!


જે લોકો ક્રિયેટીવ હોય છે તે લોકો વધુ ખુશ હોય છે ‘ આ વિજ્ઞાનિક રીતે સાબિત થયેલું સત્ય છે . તો આ સત્યની સામે પારનું એક બીજું સત્ય એ પણ છે કે જે લોકો ખુશ રહેતા હોય છે તે વધુ ક્રિયેટીવ હોય છે .ઓકે એગ્રી પણ હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ક્રિયેટીવીટી એટલે શું ? શું છે ક્રિયેટીવીટીની વ્યાખ્યા ?

Posted in PAINTED WORDS

રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં , રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?


ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?
ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને