Posted in PAINTED WORDS

VOD: અગર સિનેમા હોલ મેરે પાપા કા હોતા….


TRAI ના નવા નિયમ પ્રમાણે હવે તમારે નક્કી કરવાનું છે કે કઈ ચેનલ જોવી એના પ્રમાણે ભાડું આપવાનું. હાલ તો દરેક ચેનલ ગ્રાહક ખેંચવા માટે સાવ મીનીમમ પ્રાઈઝ રાખીને લોલીપોપ આપશે.. પછી ભાડું વધારી દેશે. TRAI એ ચેનલ દીઠ રૂ. ૧૯ કેપ રાખી છે. જો તમારે ઘરે wifi ની સુવિધા હોય અને આ બધી ઝંઝટ માં ના પડવું હોય તો આવા ઓપ્શન પણ છે.

Mount Meghdoot

પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્યા વગર હાલતા થઇ જાત, જરૂર પડે તો પાછા એ જ મુવી મફત માં જોઈ લેત, અને એટલીસ્ટ શો ટાઈમ કેચ કરવા માટે ભાગદોડ તો ના કરવી પડત.

એ બાળક તો ઠીક, મારી તમારી જેવા ફિલ્મ પ્રેમી પુખ્તો માટે તો આવું મારા બાપ નું સિનેમા હોલ ખાસ જરૂરી છે. સ્પેશિયલી ૮૦% જોવાલાયક ફિલ્મો થીયેટર માં સ્કીપ કરવા માટે હું તો આજની તારીખે ગાળો ખાઉં છું. બોલીવુડ ની રાંજણા, ફેન, તનું વેડ્સ મનુ, દંગલ, સુલતાન, હિન્દી મીડીયમ હોય કે હોલીવુડ ની વન્ડર વુમન, વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, બોસ બેબી વગેરે ઘણી જોવાલાયક ફિલ્મો થીયેટર માં નાલાયકો ની જેમ ના જોવા માટે હું કુખ્યાત છું. અને જો…

View original post 1,225 more words

Author:

B.E.(E & C) M.Tech(Digital Comm.)

wanna say something? Say Right here...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s