Posted in PAINTED WORDS

હયુમન્સ ડે


shefudesai

વુમન્સ ડે વિશે વિચારતા વિચારતાં અહીં સુધી  પહોંચી ગઈ ! આજ સુધી બ્લોગ લખવાનું વિચાર્યુ નહોતું પણ એકસામટું આટલું બધું સ્ટેટ્સમાં મુકવું યોગ્ય ન લાગે એમ વિચારી આ સાહસ કર્યુ છે.

સંખ્યાબંધ વુમન્સ ડે ના વધામણાં વાંચ્યા, બધા નો સાર હેપી રહેવા માટેનો હતો.દાકતર કોઇનો રોગ મટાડવા સતત એ વ્યકતિને એની માંદગી વિશે જ વાત કરે તો એની તબિયતમાં સુધારો શકય ખરો..!બસ અમુક વ્યકિતઓના સંદેશા વાંચીને એવું જ લાગ્યું મને! !આપણા પુર્વ સામાજીક જીવનમાં સ્ત્રીઓેએ કેટલું સહન કર્યું,કેટલાં બલિદાન આપ્યા કેવાં પ્રકારની સામાજિક કઠિનાઈ ઓ વેઠી એના વખાણ કરવા એટલે એવું લાગે કે તમે ભલે માંદા છો પણ તમારી ઇન્જેકશન લેવાંની કે દવા ખાવાની ક્ષમતાનાં વખાણ થાય,એવું લાગે જેમકે સીતામાતા,ઊર્મિલા,દ્વૌપદી કે અન્ય ઐતિહાસિક પાત્રો એ સ્ત્રી સહજ કેવી સહનશીલતા દાખવી કે ત્યારથી આ જ સુધી કેટ કેટલું સહન કર્યુ એની ઊંડાણ પુર્વક ચર્ચા કરી!  સાચું કહેજો તમારા દુખોનું લાંબુ લિસ્ટ વાંચીને તમને ખુશમાં રહેવાનું કહેવામાં આવે તો એ શકય છે?

View original post 474 more words

Advertisements

Author:

B.E.(E & C) M.Tech(Digital Comm.)

wanna say something? Say Right here...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s