19 thoughts on “~I,my,me~

  1. એક વધૂ ઇજનેરના બ્લોગ પર આવવાનું થયું કે જેનું હ્રદય કલાત્મક છે. ઇજનેરોનું કલાત્મક હોવું એ સર્જનાત્મકતાની પરાકાષ્ટાનું માપ છે.

    • vpj100 says:

      મારી તો બ્લોગ વિશ્વમાં પા-પા પગલી છે ત્યારે તમારા જેવા વ્યક્તિનાં શબ્દો ગળ્યા મધ જેવાં લાગે…!!!
      એ ખરું કે ઉપરવાળાની દયાથી મેં મારો શોખ જાળવી રાખ્યો…અને સદા જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના.
      મારો ઉત્સાહ વધારવા માટે દિલ થી ધન્યવાદ.

  2. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેર્યો છે.

  3. thank you,Vinay bhai….!

  4. rajniagravat says:

    તમે બ્લોગીંગ કરો છો એ ખબર જ ન હતી . .
    અત્યારે તો વિહંગાવલોકન કર્યું છે & આઈ લાઇક ઇટ યાર.
    ચાલો હવે નિરાંતે પણ મળતા રહીશું .

    • મોસ્ટ વેલકમ રજનીભાઈ…!
      હું પણ ક્યારેક બ્લોગીંગ કરીશ એ તો મને પણ નો’તી ખબર. :D
      હવે નિરાતે મળતા રહીશું.
      બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. ;)

  5. થોડું મોડું છે પણ

    આવ ભૂરા આવ!!!!

  6. nilam doshi says:

    welcome to this beautiful blog world… like to go thro all..congrats vishalbhai..and all the best…

  7. Anonymous says:

    Sorry, but i must say you’re a better artist and person.

  8. તમારા બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો. ગમ્યો.

    એન્જીનીર હોવા છતાં ભાષા ઉપર આવો સુંદર કાબુ સરાહનીય છે.

    તમારી સફળતા ચાહું છું.

    વિનોદ પટેલ

  9. vijay shah says:

    Blog jagatmaa aavakaarataa anand anubhavu chu
    Please register your blog on http://www.netjagat.wordpress.com
    Vijay Shah

  10. hiral dhaduk says:

    mastttttttttt!

U wanna say something? Say Right here...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s